Monday, November 25, 2013

શિર કુર્માં / ખુર્મો

સામગ્રી : ૫ લીટર દૂધ, ૧૦૦ ગ્રામ ઘઉની સેવ (કાચી), ખાંડ જરૂર મુજબ, ૫ નંગ ખારેક ,(પાણી માં પલાળી ને નાના કટકા કરેલા ) ,બદામ ,પીસ્તા ,કાજુ ,ઝીણા કાપેલા ૧ વાટકી ,કીસમીસ ૨,ટેબલ સ્પુન (પાણી માં  પલાલીને નીતારેને ) ૧ ,ટી સ્પુન એલચી નો ભૂકો

રીત:

  • સેવને હાથ થી ભાગી ને જીની કરી નાખો .
  • તેને તપેલામાં સ્લો તાપે સેકો સેવ શેકવા આવે એટલે તેમાં બદામનો ભૂકો નાખી ૧ થી ૨ આતા લેવા. 
  • તેમાં દૂધ નાખો (દૂધ વધારે ફેતવાલુ લેવું અને મલાઈ ઉતાર્યા વગરનું તાજું દૂધ લેવું ).
  • દૂધ ને ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો તેથી નીચે ચોટે નહી. 
  • ઉભરો આવે એટલે ચૂલો ધીમો કરી નાખો તેમાં ખારેક નાખી દયો.
  • દૂધ બદામી કલરનું થાય ત્યાં સુધી ઉકાળો (અદાજે ૧ થી ૨ કલાક ) લગભગ માવા જેવું થાય ત્યાં સુધી.
  • થવા આવે એટલે એલચી નાખી.
  • ચૂલો બંધ કરી સતત હલાવતા રહો તેમાં મલાઈ વળી ન જાય વરાળ નીકળી જાય ત્યાં સુધી હલાવો.
  • તેમાં ડ્રાયફ્રુટ અને કીસમીસ નાખી ફ્રીજ મૂકી ઠડું કરી ખાવાના ઉપયોગમાં લ્યો.

Sunday, August 4, 2013

On Friendship Day



















On Friendship Day this year, my cousin brother and me tried something with the Time Lapse feature in my phone camera. The result was pretty amusing to us. There are plenty of videos out there like these on YouTube, but there is always some pride in our own creations.
Check out our experiment here.

1. The first one was a rough try that I did on my own. The biggest challenge is to keep the camera still at the desired angle without tripod or any sort of do dedicated equipment.



2. And it is the second one that displays my cousin brother's skills.
Enjoy!

Tuesday, March 5, 2013

Faces



Lost in spaces,

In the myriad of faces

Those sweet souls.
Where are they now ?
Are they still here,
Or have they not left traces ?



Creative Commons Licence
Faces is licensed under a Creative Commons Attribution-NonCommercial 3.0 Unported License.